DHRANGADHRASURENDRANAGARUncategorized

ધાંગધ્રા માધવ હોટલ સામે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઉજવણી કરાઇ હતી.

તા.13/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આજરોજ સુરેન્દ્રનગર પોલીસવડા ડો.ગીરીશ પંડ્યા ધાંગધ્રા નાયબ ડીવીઝન પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિત સી.પી.આઇ આઇ બી વલ્વી તથા જીલ્લા ટ્રાફિક શાખા પીએસઆઇ એમ આર ગોહીલ એઆરટી ઓ સુરેન્દ્રનગર, નાઓની હાજરીમાં ધ્રાંગધ્રાં માધવ હોટલ સામે આવેલ પાર્ટી પ્લોટમાં ટ્રાફિક સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતું જે સેમીનારનુ પ્રારંભીક દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ જે સેમીનારમાં 300 થઈ વધુ ડ્રાઇવરો હાજર રહ્યા હતા જે દિપ પ્રાગટય બાદ પોલીસવડા દ્રારા ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા અંગે ટ્રાફિક શીક્ષણ આપવામાં આવ્યું હતું તથા ટ્રાફિક જાગૃતિ અંગેના પેમ્પ્લેટ તથા પત્રીકાની વહેચણી કરવામાં આવી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!