NAVSARI
-
ખેરગામ આઇ.ટી.આઇ ખાતે યુવાઓને આકર્ષતું આયોજન એટલે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ ઉજવાયો
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ખેરગામ:મહાન આધ્યાત્મિક ગુરુ અને યુગપ્રવર્તક સ્વામી વિવેકાનંદજી ની જયંતી તથા રાષ્ટ્રીય યુવા દિવસના ઉપલક્ષમાં સ્વામી વિવેકાનંદજી…
-
Navsari: પ્રાકૃતિક કૃષિ પરીસંવાદ,જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાના કાર્યક્રમમાં સહભાગી થતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર.પાટીલ આજે મરોલી ખાતે આયોજીત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને જિલ્લા કક્ષાની પૌષ્ટિક…
-
Navsari: જલાલપોરના દાંતી ગામ ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ એનાયત કર્યા* રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી…
-
નવસારી મહાનગર પાલિકાના લોગોમાં ૬ તત્વનો સમાવેશ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી મહાનગર પાલિકા : સેવા – સુવિધા – સહકાર* કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે…
-
નવસારી જિલ્લાની નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના…
-
Dang: સાપુતારા પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમિયાન 6 લાખનો મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં…
-
નવસારી ટાઉન પોલીસની ટીમે ચોરીના વાહન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંગ સાહેબ અને નવસારી જિલ્લા નાયબ પોલીસવડા એસ.કે. રાય સાહેબે નવસારી ટાઉન પોલીસ…
-
ડાંગ જિલ્લાનાં સાકરપાતળનાં બોરીગાવઠા ફળિયા ખાતે હનુમાનજી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યુ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને રાજ્ય સભાનાં સાંસદ ગોવિંદભાઈ…
-
નવસારી મહાનગરના સુવ્યવસ્થિત આયોજન માટે શહેરના પ્રબુધ્ધ નાગરિકો તરફથી સૂચનો આવકાર્ય
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી નગરપાલિકાને મહાનગરપાલિકાનું દરજ્જુ મળ્યા બાદ પ્રથમ વખત નવું બજેટ બનાવવામા આવનાર છે. સુવ્યવસ્થિત આયોજન માટે…
-
વલસાડ:સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે ડાયમન્ડ જ્યુબીલી વર્ષની ઉજવણી માટે રૉડ મેપની રજૂઆત
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ ૧૯૬૫થી ટેકનીકલ શિક્ષણ ક્ષેત્રે ઉમદા શિક્ષણ અને કારકીર્દી ઘડતર સાથે સક્રીયતાથી કાર્યરત એવી સરકારી…








