NAVSARI
-
નવસારીમાં પૂર બાદ માર્ગ-મકાન વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી, ૩૦ જેટલા રસ્તાઓ ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લા
વાત્સલયમ સમાચાર મદન વૈષ્ણવ જુલાઈ માસ દરમિયાન નવસારી જિલ્લામાં પડેલા અતિભારે અને ધોધમાર વરસાદ તેમજ નદીઓમાં આવેલા પૂરના…
-
વાંસદાના ઝરી ગામે પૂરગ્રસ્તોની વહારે કોંગ્રેસ સેવાદળ: અનંત પટેલના હસ્તે રાશન કીટ, ધાબળા અને તાડપત્રીનું વિતરણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી વિકટ પરિસ્થિતિના કારણે નવસારી જિલ્લાના વાંસદા…
-
ખેરગામ ભસ્તા ફળિયામાં રોમાંચક મુકાબલા સાથે મોન્સૂન આદિવાસી બિગ બેઝ લીગ સીઝન-2નું ભવાની ઇલેવનના ભવ્ય વિજય સાથે સમાપન
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ – ખેરગામ વરસાદી વાતાવરણમાં પણ ક્રિકેટ દ્વારા યુવાનોમાં ફિટનેસ અને એકતાની ભાવના વધી રહી છે :…
-
શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ‘એનિમિયા મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી.
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ-ખેરગામ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં શ્રીમદ્ રાજચંદ્ર હૉસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર…
-
નવસારી: પૂરના પાણી ઓસર્યા બાદ નવસારી જિલ્લામાં યુદ્ધના ધોરણે રાહત કામગીરી: તંત્ર એક્શન મોડમા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ 36,088 પરિવારોને ₹6.43 કરોડથી વધુની કેશડોલ સહાય • 121 ટીમો સર્વેમાં વ્યસ્ત • 4.44 લાખથી વધુ…
-
આદિવાસી સમાજમાં નવી પહેલ : માતૃશ્રીના અવસાન બાદ સાતમે દિવસે તુલસી પૂજાની પરંપરા જાળવવાનો ડૉ. પંકજભાઈ પટેલનો નિર્ણય
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ – ખેરગામ ખેરગામ તાલુકાના વેણ ફળિયા ખાતે રહેતા ડૉ. પંકજકુમાર શંકરભાઈ પટેલે આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ…
-
નવસારી ભારતીય જનતા પાર્ટી દ્વારા પુર ગ્રસ્ત પરિવારોને પડખે: 8 હજાર રાશન કિટનું વિતરણ: વધુ 14 હજાર કીટોની તૈયારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવસારી જિલ્લામાં આવેલા…
-
વાંસદા પોલીસની ટીમે ચંપાવાડી અને પ્રતાપનગર ગામે પૂરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડી આવશ્યક રાશન કીટ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદે અનેક પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું હતું. વાંસદા તાલુકાના ચંપાવાડી, પ્રતાપનગર…
-
ખેરગામ ભાજપમાં આંતરિક અવગણનાથી કાર્યકરોમાં નારાજગી? ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ટૂંકી મુલાકાત બાદ ચર્ચા તેજ
વાત્સલ્યમ્ સમાચાર દિપક પટેલ – ખેરગામ ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે ખેરગામ થઈ વલસાડ…
-
નવસારીમા પુર બાદ રોગચાળા સામે ૨૪ લાખથી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ, ૩૨૨ મેડિકલ કેમ્પ દ્વારા ૪,૭૪૧ દર્દીઓને સારવાર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં પૂરનું પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચેપી રોગચાળો ફેલાય નહીં અને લોકોનું આરોગ્ય…