SURENDRANAGAR
સુરેન્દ્રનગર વહિવટી તંત્રનો મહત્વનો નિર્ણય KYC ન કરાવેલા ગ્રાહકોને સસ્તા અનાજ અપાશે નહીં
તા.24/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં વહિવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં કેવાયસી ન કરાવનારા રાશનકાર્ડ ધારકોને અનાજ…
એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પ લાઈનમાં કોલ કરી જણાવેલ કે લીમડી તાલુકાના એક ગામમાં કિશોર તથા કિશોરીના બાળલગ્ન થઈ રહ્યા છે.
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર જાગૃત નાગરિકનો ફોન આવ્યા બાદ તાત્કાલિક ૧૮૧ અભયમ ટીમના કાઉન્સલર મધુબેન વાણિયા, મહિલા કોન્સ્ટેબલ ગૌરીબેન મકવાણા,…
સુરેન્દ્રનગર SOG પોલીસે અભેપર માર્ગ પરથી હત્યા ખંડણીના ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકમાં એસઓજી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મર્ડર તથા ખંડણી જેવા ગંભીર ગુનામાં છેલ્લા એક…
સુરેન્દ્રનગર સિટી એ ડીવીઝન પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર લીંબડી અને ધ્રાંગધ્રામાં 100-100 સીસીટીવી ફીટ કરાશે – પોલીસ વડા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વાર્ષીક…
સુરેન્દ્રનગર મનપા દ્વારા ટ્રાફિક અને ગંદકીની સમસ્યા દુર કરતા શહેરીજનોમાં રાહતની લાગણી અનુભવી
તા.22/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં વર્ષોથી ટ્રાફ્કિ અને ગંદકીને સમસ્યા સર્જાતી હતી ત્યારે મનપા અમલમાં આવ્યા બાદ સૌપ્રથમ આ…
ચોટીલા અને મુળી તાલુકામાં ગેરકાયદે ખનિજ ખાણના વાહનો સહિત રૂ. 3. 27 કરોડનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી કરાઈ
તા.21/02/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેક્ટર (SDM) શ્રી એચ. ટી. મકવાણા અને મામલતદાર પી.બી જોષી તથા…
સુરેન્દ્રનગર LCB પોલીસે બજાણા પાસેથી ગેરકાયદેસર બંદુક સાથે યુવાનને દબોચી લીધો
તા.19/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ટીમને બજાણા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં ગેરકાયદેસર હથિયારની બાતમી મળી હતી જેમાં પોલીસે દસાડાના…
જોરાવરનગર પોલીસે રતનપર શિવાનંદ આશ્રમ પાસેથી ચોરાઉ બાઈક સહિતના મુદામાલ સાથે બે ઈસમોને દબોચી લીધા
તા.17/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જીલ્લામાં થતા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેક્ટ મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું લોગ ઇન ચાલુ થતાં દાખલાઓની કામગીરી માટે ભીડ
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મહાપાલિકામાં એક માસ બાદ કામગીરી શરૂ કરાઈ સુરેન્દ્રનગર મહાનગર પાલિકા જાહેર થયા બાદ નગરપાલિકામાંથી મહાનગર પાલિકાના કામો…
દુર્ગાધામ ખાતે ડો. અક્ષય રાવલને ધન્વંતરિ પુરસ્કારથી સન્માનિત કર્યાં.
તા.11/02/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર દુર્ગાધામ ખાતે સમગ્ર ગુજરાતના બ્રહ્મ સમાજ ની હાજરીમાં સનાતન શંખનાદનો અદભુત કાર્યક્રમ યોજાયો વિવિધ ક્ષેત્ર (ફિલ્મ, સંગીત,…










