NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી મહાનગરપાલિકા સંકલન સમિતિ બેઠકમાં વિકાસના કાર્યક્ષેત્રે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા ખાતે આજ રોજ સંકલન સમિતિ બેઠકનું આયોજન આયોજન કરવામાં આયું હતું, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીની…
નવસારી: જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી દ્વારા દેહદાન કરવા અનુરોધ કરાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દેહદાન કરનારા પરિવારને હોસ્પિટલ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે-ડીનશ્રી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, નવસારી*…
નવસારી: સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાતેમ પ્રાથમિક શાળામાં કિશાન શિબિર થતા વન્યપ્રાણી સંવાદ કાર્યક્રમ યોજાયો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *દીપડા દેખાયાના બનાવ બનતા દીપડા સાથેના સહજીવન પર વૈજ્ઞાનિક સમજૂતી પૂરી પાડી* નવસારી, તા.૦૫: સામાજિક વનીકરણ…
નવસારીના રાઠોડ પરિવારના બ્રેઈનડેડ ૨૯ વર્ષીય આકાશ રાઠોડની બે કિડની અને લીવરના અંગદાન ત્રણને મળશે નવજીવન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવી સિવિલ હોસ્પિટલથી ૭૧મુ અંગદાન: ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે* *સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઈનડેડ…
નવસારી મનપાના પાંચ કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓ વય નિવૃત્ત થતાં ભવ્ય વિદાય સમારંભ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના પ્રાંગણમાં એક ભાવુક અને ગૌરવપૂર્ણ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહાનગરપાલિકામાં વર્ષો…
નવસારી ખાતે તળાવની કામગીરીમાં વેટ ઉતારવામા આવતી હોવાના મીડીયા અહેવાલ બાદ મહાનગરપાલિકા હરકતમાં આવી તપાસ હાથ ધરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે મફતલાલ તળાવના કામમાં નોંધાયેલી ઉણપો સામે નવસારી મહાનગરપાલિકા હરકતમાં તાત્કાલિક ધોરણે તપાસની પ્રક્રિયા હાથ…
નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા…
નવસારી મહાનગરપાલિકાની અનોખી પહલ: “MY THELI” ઇનિશિયેટિવ હેઠળ જૂના કપડાં આપો અને મેળવો આકર્ષક થેલી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “Ending Plastic Pollution Globally” વિષયક અંતર્ગત GULM – MY THELI Initiative ગુજરાત રાજ્ય અર્બન લાઈવલિહૂડ મિશન…
નવસારી :કલા મહાકુંભ ૨૦૨૫માં ૩૭ જેટલી કલાકૃતિ માટે નવસારીના કલાકારો ભાગ લઈ શકશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કલાકારોએ ફોર્મ https://forms.gle/xSbS2CwkvNHCS8n27 પરથી ડાઉનલોડ કરી તા. ૨૦ જુલાઈ સુધી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી…
નવસારીના સિસોદ્રા ગણેશ ખાતે આયુર્વેદિક આયુષ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા.૩૦: નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા ધારાગીરી દ્વારા રામજીમંદિર સિસોદ્રા ગણેશ…










