ANJARGUJARATKUTCH

વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવણી તેમજ જાગૃકતા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

૨૯-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

અંજાર કચ્છ :- ૨૮/૭/૨૦૨૩ ના વિશ્વ હિપેટાઇટિસ દિવસ ઉજવણી તેમજ જાગૃકતા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઈ નિર્માણ, ઇ શ્રમ કાર્ડ આભા કાર્ડ ની માહિતી આપી હતી, અને eye conjectivity વિશે માહિતી આપી હતી અને તેમાં શું સાવચેતી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું૧૦૮,૧૮૧(મહિલા અભયમ) આરોગ્ય સંજીવની, ધ્વનંતરી આરોગ્ય રથ, જેમા રાહુલ સેખાવા MHU PC કચ્છ એન્ડ મોરબી,108 ઈમરજન્સી EME હરેશ વાણિયા ઉપસ્થિત રહ્યા હતા વેલસ્પન કંપની ગુજરાત કોલોની,અને વેલસ્પન કંપની ઇન્ડિયા કોલોની ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!