AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
જીવંતીર્થ અને જાયન્ટસ અમદાવાદ દ્વારા સાંસ્કૃતિક લોકગીત સંગીત ડાયરાના કાર્યક્રમ કરવામાં આવ્યો
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાણીપ અને વાડજની સ્લમ વિસ્તાર ની શ્રમજીવી બહેનોને મહિલા કેળવણી મંડળ દ્વારા સાંસ્કૃતિક લોકગીત સંગીત ડાયરાના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માત્ર ને માત્ર બહેનો દ્વારા જ ભજવવામાં આવ્યો હતો. 1000 થી પણ વધારે બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો.દરેક બહેનો સંગીતના તાલે જુમી ઊઠેલ હતી બહેનોને સાફ-સફાઈ કીટ,ફરાળી વાનગીઓ તેમજ આઈસ્ક્રીમ વિતરણ પણ કરવામાં આવેલું હતું.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.