BHARUCH CITY / TALUKO
-
ભરૂચ: નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ભ્રષ્ટાચારનો વિરોધ, ભાજપ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન,કોંગ્રેસે પણ આપ્યો જવાબ
સમીર પટેલ, ભરૂચ નેશનલ હેરાલ્ડ કેસમાં ઈનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) દ્વારા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ચાર્જશીટ…
-
ભરૂચમાં SOG પોલીસની કાર્યવાહી:પરપ્રાંતીય મજૂરોનું વેરિફિકેશન ન કરાવનાર 8 ઈંટ ભઠ્ઠા માલિકો સામે ગુનો દાખલ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લામાં એસઓજી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઈંટના ભઠ્ઠા પર કામ કરતા પરપ્રાંતીય મજૂરોનું પોલીસ…
-
ભરૂચમાં નિવૃત્ત પોલીસકર્મીઓની અનોખી પહેલ:42 ડિગ્રી તાપમાનમાં રાહદારીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી, સ્ટેશન-એસટી ડેપો સહિત વ્યસ્ત વિસ્તારોમાં મૂક્યા જગ
સમીર પટેલ, ભરૂચ ભરૂચ શહેરમાં આજકાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આવા સમયે…
-
મહેસાણાથી કારમાં આવી સામાનની ચોરી કરતી ટોળકીનો સાગરીત સકંજામાં
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, વાગરા, આમોદ અને જંબુસર તાલુકામાં ઓએનજીસી કંપનીના ખનીજતેલના કૂવા આવેલાં છે.હાલ આમોદ અને જંબુસરમાં…
-
અંકલેશ્વરમાં રસ્તા પહોળા કરવા કાર્યવાહી:4 ધાર્મિક સ્થાનો દૂર કરાયા, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વરમાં માર્ગ નવીનીકરણની કામગીરી અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે મુખ્ય માર્ગને અડીને…
-
ભરુચ ડેપો ખાતે “ક્લિયર વિઝન સેફ રોડ” અંતર્ગત એસટીના ડ્રાઇવર, કંડકટર, મિકેનિક સ્ટાફ તેમજ વહીવટી સ્ટાફના આંખોની નંબર ચકાસણી કરાઈ
સમીર પટેલ, ભરૂચ આજરોજ ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે ગ્રીન એન્વાયરમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડોરામા વેન્ચર oxide અંકલેશ્વર પ્રાઇવેટ…
-
મહેશ વસાવાનો આરોપ “ભાજપે નર્મદામાં વિકાસ નથી કર્યો”:ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું, “તાજમહેલ કરતા વધારે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે”
સમીર પટેલ, ભરૂચ ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ વખત મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો…
-
અંકલેશ્વર: NH-48 પર ટેન્કર ડ્રાઇવરની લૂંટ માટે હત્યા:24 કલાક સુધી એક જ સ્થળે ઊભેલા ટેન્કરમાંથી 42 વર્ષીય ચાલકનો મૃતદેહ મળ્યો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર યુપીએલ કંપની પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટેન્કરની કેબિનમાંથી…
-
ભરૂચ શહેરના ચાવજ વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીઓમાંથી ઘરફોડ ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલા બે ઈસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીના 6 ગુનાઓ ઉકેલી કુલ રૂ. 4,13,857નો મુદ્દામાલ સહિત ચોરીમાં વપરાયેલી મો.સા. પણ રીકવર કરી છે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી.આર. ભરવાડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. શેલાણા અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં…
-
અંગદઝાડતી ગરમી વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માં બરફ ના ઉધોગો માં તેજીનો માહોલ, ભરૂચ માં સરેરાશ ૪૦ ડિગ્રી આસપાસ રહેતા ગરમીના પારાને લઇ બરફની માંગમાં વધારો થયો
સમીર પટેલ, ભરૂચ અંકલેશ્વર માં સરેરાશ ૪૦ ડિગ્રી કરતા વધુ રહેતા તાપમાન વચ્ચે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બરફની માંગમાં વધારો નોંધાયો…









