BHARUCH
ઝઘડિયા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા
ઝઘડિયા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા મત…
સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં તા.૨૬ જૂનથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવનો થશે પ્રારંભ…
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું…
અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગમાં કોટવાળીયા સમુદાય માટે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ ભરૂચ : દરવર્ષે અદાણી સમૂહના સ્થાપક ગૌતમ અદાણીના જન્મદિવસને અદાણી ડે તરીકે ઉજવવામાં આવે છે. અદાણી…
નેત્રંગ ખાતે પિતાના પાર્થિવદેહને પુત્રીઓએ પિતરાઇ ભાઇ સાથે મળી મુખાગ્નિન આપી પુત્રની ગરજ સારી.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ નેત્રંગ નગરના ગાંધીબજાર વિસ્તારમાં રહેતા અને હાલ ચાર રસ્તા ખાતે આવેલ જંગ્ગનાથ કોમ્પ્લેક્ષ ખાતે…
ઝગડીયા જીઆઈડીસીની કંપનીમાંથી વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી બહાર વહેતાની ફરીયાદ બાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી
ઝગડીયા જીઆઈડીસીની કંપનીમાંથી વરસાદી પાણી સાથે કેમિકલ યુક્ત પાણી બહાર વહેતાની ફરીયાદ બાદ જીપીસીબીએ તપાસ હાથ ધરી વરસાદી ઋતુમાં વરસાદી…
નેત્રંગ તાલુકાની 6 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન…
નેત્રંગ તાલુકાની 6 ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને નેત્રંગ તાલુકામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વહેલી સવારથી…
ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ રાજપારડીમાં કરાઈ ઉજવણી
ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ રાજપારડીમાં કરાઈ ઉજવણી રાજપારડી ખાતે વિસાવદર માં આપ ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ની જીત…
ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન, ભરૂચ તાલુકાના બંબુસર ગામે સરપંચ પદ માટે મતદાન
સમીર પટેલ, ભરૂચ ભરૂચ તાલુકાના બંબૂસર ગામે સરપંચ પદ માટે આજે પેટા ચૂંટણી યોજાઈ છે જેમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર સરપંચ…
દહેજ ની બલરામ હોટલ પાસેથી કેમિકલ ટેન્કરોમાંથી થતી ચોરીનો પર્દાફાશ કરી દહેજ પોલીસે ટેન્કરો , બોલેરો સહિત રૂ.સાડા ત્રણ કરોડ થી વધુના મુદ્દામાલ સાથે ચાર ની અટકાયત કરી છે.
સમીર પટેલ, ભરૂચ ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથક નો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન બાતમી મળેલ કે, દહેજ ગામ…
આમોદમાં સરકારી અનાજની હેરાફેરી:પીકઅપ ગાડીમાં 60 બોરી ઘઉં-ચોખા સાથે બે શખ્સ ઝડપાયા, 4.95 લાખનો મુદ્દામાલ જપ્ત
સમીર પટેલ, ભરૂચ આમોદ તાલુકાના આછોદ ત્રણ રસ્તા પાસે પોલીસે શંકાસ્પદ પીકઅપ ગાડીમાંથી સરકારી અનાજનો મોટો જથ્થો પકડી પાડ્યો…










