SURENDRANAGAR
સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસે CEIR પોર્ટલની મદદથી અરજદારોના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યા.
તા.01/06/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડ્યુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ…
સુરેન્દ્રનગર જિલ્લામાં બ્લેકઆઉટ દરમિયાન નાગરિકોએ દાખવ્યું સ્વયંભૂ શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ
તા.31/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોકડ્રીલ અને બ્લેકઆઉટ દરમિયાન તંત્રને પૂરતો સહયોગ આપવા બદલ જિલ્લાના નાગરિકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં…
સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે હવાઈ હુમલા સમયે લેવાની થતી તકેદારી અંગે મોકડ્રીલ યોજાઈ
તા.31/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે અચાનક હવાઈ હુમલો થયો હતો સાઇરન વગાડીને હવાઈ હુમલો થવા અંગે…
વઢવાણ હત્યા કેસમાં પોલીસ દ્વારા છરી અંગે કેનાલમાં સ્કુબા ડ્રાઈવરોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તા.31/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ગણપતિ ફાટસર લાલ બગ્લવાળી શેરીમાં ગત ૧૮ મે, ૨૦૨૫ ના રોજ બનેલી…
સુરેન્દ્રનગર જીલ્લામાં પાંચ સ્થળોએ યોજાયેલ નિઃશુલ્ક સમર યોગ કેમ્પનો સમાપન
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ વાત્સલ્યમ સમાચાર સુરેન્દ્રનગર હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને બાળકો મોટી ફી ભરીને સમર કેમ્પમાં ભાગ…
સુરેન્દ્રનગર જિલ્લામાં ૩૧ મેના રોજ મહાત્મા ગાંધી હોસ્પિટલ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા આર્મી કેમ્પ ખાતે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાશે
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મોકડ્રીલમાં જિલ્લાના નાગરિકોને સહયોગ આપવા અનુરોધ કરતા કલેકટર કે. એસ. યાજ્ઞિક કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પ્રમાણે…
આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળ સંપત્તિ તથા વિવિધ વિભાગોના રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ જેટલા વિકાસપ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત…
ધ્રાંગધ્રાના નારીચાણા રોડ પરથી ગેરકાયદેસર રેતી ભરીને જતા ડમ્પરને ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું.
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના નારીચણા રોડ પર કોઈ પણ જાતની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રેતી ખનીજ વહન…
થાન વેલાળા વિસ્તારમાં કાર્બોસેલ ખનન પર પ્રાંત અધિકારીનો દરોડો 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
તા.30/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન મૂળી ચોટીલા વિસ્તારોમાં દરોડા કરી ગેરકાયદે ચલાવાતા ખાડાઓ બંધ કરવામાં આવ્યા…
સરલાના પ્રકૃતિપ્રેમી યુવાન ની રાષ્ટ્રીય પક્ષી “મોર” ઉછેર માટે થનગનાટ, આશરે ૫૦ થી વધું મોરનો કર્યો ઉછેર દરરોજ 400 રૂપિયાનો ખર્ચ
તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં સરલા ગામે સેવાભાવી અને પ્રકૃતિપ્રેમી યુવાન એવા રાકેશભાઈ બોચીયા ઉર્ફે લાલાભાઈએ મોર ઉછેરનું…










