MANDAVI
આકાશવાણી ભુજના સમાચાર વિભાગની એક નવી પહેલ: કચ્છી ભાષામાં “કચ્છ જા વાવડ” નામથી નવો સાપ્તાહિક કાર્યક્રમ પ્રસારિત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી,તા-02 જૂન : દેશના પશ્ચિમ ભાગમાં આવેલો સરહદી જિલ્લો કચ્છ તેની વિશિષ્ઠ…
સમગ્ર કચ્છ જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી,તા-31 મે : દર વર્ષે તા. ૩૧ મે ના રોજ વિશ્વ તમાકું…
પ્રાકૃતિક કૃષિમાં જળચક્ર, ખાદ્યચક્ર અને નાઇટ્રોજન ચક્ર દ્વારા છોડના વિકાસ માટેની તમામ જરૂરીયાતો પ્રાકૃતિક રીતે સંતોષાય છે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ. માંડવી,તા-28 મે : પ્રકૃતિક ખેતી એ જમીનનાં સત્વનું રક્ષણ કરતી વિલક્ષણ…
ગાંધીનગર ખાતે ભારતના-14 રાજ્યના કુલ-125 જેટલા શિક્ષકોને એન્વાયર મેન્ટ કંજરવેશન એવોર્ડ.2025 એનાયત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી,તા27 : જ્ઞાન લાઇવ અને અર્લી બર્ડના સહયોગ થી ગુજરાત રાજ્ય માધ્યમિક…
વડાપ્રધાનશ્રીએ સભાસ્થળે ખુલ્લી જીપમાં પ્રવેશી કચ્છી માડુઓનું અભિવાદન ઝીલ્યું
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ માંડવી, તા-26 મે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગૌરવવંતી ધરા કચ્છ પર…
EDII દ્વારા માધાપર ખાતે તાલીમ મા “મડ વર્ક” પૂર્ણ કરેલ તાલીમાર્થીઓ ને ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ્સ દ્વારા માન્ય આર્ટિસન કાર્ડ નું વિતરણ કરવામાં આવેલ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- કચ્છ. કચ્છ, તા-24 મે : EDII દ્વારા માધાપર ખાતે મડવર્ક ની (MSDP19) 26 દિવસીય…
પી.એચ.સી.ગાંધીધામ ખાતે“મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન અન્વયે વિવિધ વિષયો પર માર્ગદર્શન કાર્યક્રમ.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી,તા-22 મે : કચ્છના પી.એચ.સી અને આયુષ્માન આરોગ્ય મંદિરમાં “મેદસ્વિતા મુક્ત ગુજરાત…
ગ્રાન્ટેડ શાળાના શિક્ષક-કર્મચારીઓને પણ ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ (GKSY) અંતર્ગત લાભ આપવા ABRSM-ગુજરાતની રજૂઆત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માડવી,તા-17 મે : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા અનુદાનિત માધ્યમિક…
ચાલુમાસે પ્રથમ મે-૨૦૨પ માસના જથ્થાનું વિતરણ વાજબી ભાવની દુકાનો પરથી કરવામાં આવશે.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. માંડવી, તા-15 મે : આથી AAY, PHH, BPL રેશનકાર્ડઘારક લાભાર્થીઓને જણાવવામાં આવે…
ગુજરાતની શાન એવા ગરબા મેદસ્વિતા મુક્તિ માટે છે શ્રેષ્ઠ કસરત.
વાત્સલ્યમ્ સમાચાર. રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ. ગરબા યોગ મેદસ્વિતા મુક્તિ સાથે સ્વાસ્થ્યને સારુ રાખવામાં પણ વધુ લાભદાયી નીવડે.…









