NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લામાં ચીખલી ખાતે નારી સંરક્ષણ કેંદ્ર ખુંધ દ્વારા યોગ દિવસ ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૩: નારી સંરક્ષણ કેંદ્ર ખુંધ,ચીખલી, નવસારી ખાતે ગત તા.૨૧ જૂન ૨૦૨૫ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી…
સમગ્ર નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોના સક્રિય સહયોગ સાથે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *૧૦૦૮ મતદાન મથકનો સ્ટાફ, ૪૩ પોલીસ અધીકારીશ્રીઓ, ૩૯૧ પોલીસ કર્મચારીશ્રીઓ, ૩૦૯ હોમગાર્ડ્સ/જીઆરડી, ૦૮ એસ.આર.પી. સેક્શન ટીમોએ…
રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વાપીમાં બે દિવસીય દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવનો શુભારંભ કરાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ભારત સંસ્કૃતિને વરેલો દેશ છે. સાહિત્યકારો, કવિ અને લેખકો જે સર્જન કરે છે તેમાંથી ચરિત્રનું ઘડતર…
નવસારીના નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ પર ઉજવાયો યોગ દિવસ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર…
નવસારી: જિલ્લા અદાલત નવસારી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા. 21 જૂન:નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા અદાલત, નવસારી ખાતે…
નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ:–મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી:તા.૨૧,નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન આજે તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. નવસારી…
નવસારીના કબીલપોરના હળપતિ પરિવારના બ્રેઈનડેડ કિશોરભાઇની બે કિડની અને એક લીવરનું અંગદાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૬૭મું અંગદાન તબીબોના પ્રયાસોના પરિણામે ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે* *પિતાજીની છેલ્લી…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ફાયર NOC મેળવવા અને સમયસર રીન્યૂલ કરાવવા જાહેર જનતાને સૂચના…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા જાહેર જનતાને જાણવાનું કે, ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ સેફ્ટી મેજર એક્ટ ૨૦૧૩…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે આર્યા પ્રોજેકટ અંતર્ગત ગોટલીનાં મુખવાસ બનાવટની તાલીમ યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રે આર્થિક ઉપાર્જનનાં સ્ત્રોતો વધે અને ખેતીલક્ષી વ્યવસાયો થકી ગ્રામીણ યુવાનો પગભર બને…
સર્વત્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, ગુરુવારે સહુથી વધુ ૯૮ મી.મી. વરસાદ ખેરગામ તાલુકામાં ખાબક્યો….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૧૯: દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાનું આગમન થઇ ચુક્યુ છે. આજે તા.૧૯-૦૬-૨૦૨૫ના રોજ વહેલી સવારના…










