RAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં સામાજિક ઓડીટ યુનિટ દ્વારા ગ્રામસભા યોજાઈ
તા.૩૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામમાં ગત તા. ૨૭ ડિસેમ્બરના રોજ મનરેગા યોજના અંતર્ગત…
Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-પીપળીયા ખાતે ખેડૂતો માટે યોજાયો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ
તા.૩૦/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા Rajkot: રાજકોટના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (કે.વી.કે.) પીપળીયા ખાતે…
Rajkot: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે
તા.૨૯/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આરોગ્યલક્ષી સારવાર, સુવિધાઓની સ્થિતિનો તાગ મેળવ્યો, સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી ઠંડીમાં દર્દીઓના સગાઓને બેસવાની, આરામની સગવડ મળી…
Jetpur: ગુજરાત ABVP દ્વારા નવનિર્માણ આંદોલનના 50મી વર્ષગાંઠ નિમિતે યાત્રાનું આયોજન, યાત્રા જેતપુરમાં બોસમિયા કોલેજ ખાતે ભવ્ય સ્વાગત કરાયું
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર અમુ સિંગલ જેતપુર Rajkot, Jetpur: નવનિર્માણ આંદોલનને 50 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત ABVP.દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલી અલગ…
Lodhika: લોધિકાના વિરવા ગામે બે હજાર ચોરસ મીટર જમીન પર થયેલા દબાણો હટાવાયા
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર આશરે રૂ. બે કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ Rajkot, Lodhika: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના…
Rajkot: રાજકોટ શહેર ઝોન કક્ષાની કલા મહાકુંભ ૨૦૨૪ની સ્પર્ધાઓ મોકૂફ
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: દેશના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહના નિધનના પગલે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.…
Rajkot: રોજગાર કચેરી અને જે. જે. કુંડલીયા કોમર્સ કોલેજ દ્વારા બાલભવન ખાતે મેગા જોબફેર યોજાયો
તા.૨૭/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ઇમિટેશન જવેલરી, ડેરી ટેકનોલોજી, પેટીએમ, ટાટા ઓટોકોમ્પ, સુઝુકી મોટર્સ, વીમા કંપનીઓ વગેરે ક્ષેત્રોમાં રોજગારી માટે રસ દાખવતા…
Rajkot: જામકંડોરણા ગામે દિવ્યાંગ જનો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો
તા.૨૬/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર એસેસમેન્ટ કરી ૧૬૯ લાભાર્થીઓને આશરે ૧૫ લાખ રૂપિયાની સાધન સહાય અપાશે Rajkot: રાજકોટ જિલ્લાના જામ કંડોરણા તાલુકાના…
Rajkot: હેમુ ગઢવી હોલ અને બાલભવન ખાતે ૨૭ ડિસેમ્બર થી ૧ જાન્યુઆરી સુધી યોજાનારો કલા મહાકુંભ
તા.૨૬/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર વિવિધ ૮ સ્પર્ધાઓમાં ઝોન કક્ષાના કલાકારો તેમની કલા રજૂ કરશે Rajkot: ગુજરાત રાજ્યના રમત ગમત, યુવા અને…
Rajkot: છાંસીયા ગામમાં ઈજાગ્રસ્ત ગૌવંશને સારવાર આપીને પીડામાંથી મુક્તિ અપાઈ
તા.૨૬/૧૨/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: ગત તા. ૨૩ ડિસેમ્બરના રોજ જસદણ તાલુકાના છાંસિયા ગામે એક વાછરડી ફ્રેકચરથી પીડાતી હતી. ખેડૂત દ્વારા…









