WADHAWAN
-
વઢવાણના નગરા ગામે વોંકળામાં નહાવા પડેલા 4 યુવકોના ડૂબી જવાથી કરુણ મોત
તા.08/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા નગરા ગામે આજે એક કાળજું કંપાવી દે તેવી દુઃખદ ઘટના સામે…
-
કુદરત સામે તબીબોની જીત: સુરેન્દ્રનગરમાં માત્ર 750 ગ્રામ અને 1 કિલોના જોડિયા શિશુઓએ 55 દિવસની જંગ બાદ મેળવ્યું નવજીવન
તા.06/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમા દરેક માતા-પિતા માટે તેમના બાળકના જન્મની ક્ષણ અતિ આનંદદાયક હોય છે, પરંતુ જ્યારે બાળક અધૂરા…
-
એક જ મહિનામાં ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ: કોઠારી બાલમંદિર રોડના વેપારીઓએ જામાભાઈ ગરીયાને બિરદાવ્યા
તા.06/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના કોઠારી બાલમંદિર રોડ પર ચોમાસું આવે એટલે સ્થાનિકો અને વેપારીઓના જીવ અધ્ધર થઈ જતા. માત્ર…
-
સુરેન્દ્રનગર પોલીસ બન્યું પ્રજાનું ખરું મિત્ર: SP પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં વ્યાજખોરો અને ભૂમાફિયાઓ પર કડક સંકજો
તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં છેતરપિંડી, વ્યાજખોરી, સાયબર ફ્રોડ અને જમીન-મિલકતના વિવાદોથી પીડાતા સામાન્ય નાગરિકો માટે જિલ્લા પોલીસ હવે…
-
ઝાલાવાડ વાસીઓ માટે મનોરંજનના એંધાણ: સુરેન્દ્રનગર શહેરમાં મેળો યોજવા માટે ગ્રાઉન્ડની શોધોખોળ હાથ ધરાઈ
તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર એમ. પી. શાહ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડમાં મેળા સામે સ્થાનિકોનો વિરોધ મનપાના અધિકારીઓએ 5 નવા ગ્રાઉન્ડની લીધી…
-
સુરેન્દ્રનગરમાં ભંગારના વેપારીઓ માટે મોટો નિયમ! ખરીદ-વેચાણનું રજિસ્ટર રાખવું બન્યું ફરજિયાત
તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીના અવારનવાર બનતા બનાવોને અટકાવવા અને ગુનેગારો સુધી ઝડપથી પહોંચવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ…
-
રક્ષક જ ભક્ષક?સુરેન્દ્રનગરના રતનપરમાં પોલીસકર્મીના ઘરે રેન્જ આઈજીની રેડ, ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ નેટવર્કનો પર્દાફાશ
તા.05/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર લેપટોપ 10 તથા મોબાઈલ ફોન 29 તથા અન્ય સામગ્રી જેમાં 4 પેનડ્રાઈવ, વાઈ-ફાઈ રાઉટર, ચાર્જર, નોટબુક…
-
નગરપાલિકામાંથી મનપા બની પણ સુવિધાના નામે માત્ર મીડું – સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર સર્જાયેલી નરકભરી સ્થિતિ
03/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે. ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરના…
-
જગદીશ ત્રિવેદીએ એક જ દિવસે ત્રણ શાળાનાં ખાતમુહૂર્ત કર્યાં
તા.03/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર અને વિશ્વવ્યાપી સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ સોમવારે એક જ દિવસમાં ત્રણ શાળાઓ બનાવી…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય વિભાગની સતર્ક કામગીરીથી 86 સુરક્ષિત પ્રસૂતિઓ
તા.03/08/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 156 સગર્ભા મહિલાઓનું સમયસર સ્થળાંતર કરી માતા અને બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ, સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ…









