RAJKOTUPLETA

ભાયાવદર શહેરમાં સો વર્ષ જૂની પહેલી પ્રાચીન અને પૌરાણિક હોળી યથાવત

૭ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ભાયાવદર શહેરમાં સૌની મહાજન વાડી ની બાજુમાં કુંભારવાડામાં વર્ષોથી જુની પુરાણીક અને પ્રાચીન હોળી કહેવાય છે ભાયાવદર ના વડીલો અને વૃદ્ધ લોકો જણાવે છે કે સો વર્ષ પહેલાની પણ હોઈ શકે અને આજે પણ ત્યાંના લોકો આજુબાજુ વાળા લોકો તેમને વિધિવત રીતે ફુલહાર અબીલ ગુલાલ તોરણ બાંધી દેખરેખ રાખે આજના ડિજિટલ યુગમાં હોળી ને એટલું જ મહત્વ આપે છે અને ભાયાવદર ની જનતા આજે પણ હોળીના દર્શન કરવા હોશે હોશે પહોંચી જાય છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!