IDARSABARKANTHA

ઈડર પોલિસે રાત્રિના સમયે કટિંગ થતો ભારતિય બનાવટનો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો

સાબરકાંઠા…

ઈડર પોલિસે રાત્રિના સમયે કટિંગ થતો ભારતિય બનાવટનો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો ઈડર પોલીસે ઈડર તાલુકાની હદ વિસ્તારના ગોલવાડા નદીમાંથી ૪૦૦ પેટી દારૂ સાથે ૨૮.૪૪.૧૨૦ લાખનો દારૂ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય ગાંધીના ગુજરાતમાં ભારતિય બનાવટી અંગ્રેજી દારૂને આવતો અટકાવવા માટે પોલીસ વિભાગ સતત પ્રયત્નશીલ રહેતું હોય છે ત્યારે ઈડર તાલુકાના ગોલવાડા ગામ પાસે પસાર થતી સાબરમતી નદીમાં રાત્રિના સમયે લાખોની કીમતનો ભારતિય બનાવટનો અંગ્રેજી દારૂનું કટિંગ થતું હોવાની બાતમી મળી હતી ત્યારે બાતમીના આધારે ઈડર પોલિસે બાતમી વારી જગ્યાએ પહોંચી ભારતિય બનાવટનો અંગ્રેજીની ૪૫૨ પેટીમાં ૧૨.૧૨૦ દારૂની બોટલો જેની કિંમત ૨૮.૪૪.૧૨૦ લાખ તથા ટાટા કંપની આઈસર ગાડી નં. ડી ડી ૦૧. એચ. ૯૫૯૪ જેની કિંમત ૧૫ લાખ મળી કુલ કિંમત રૂ ૪૩.૪૫.૨૨૦ લાખનો મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડયો હતો ત્યારે ઈડર ઉતરાયણ પર્વ પહેલા લાખોની કિંમતનો ભારતિય બનાવટના અંગ્રેજી દારૂને ઝડપી લેતાં લોકોએ પોલીસની સહારનીય કાર્યવાહીને બિરદાવી હતી…

રિપોર્ટર:-જયંતિ પરમાર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!