DANG
ડાંગ જિલ્લાનાં આહવામાં વરસાદ સાથે વાવાઝોડુ ફૂંકાતા એક વૃદ્ધાનાં મકાન પર ઝાડ ધરાશયી થઈ પડી જતા નુકસાન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં ધોધમાર વરસાદની સાથે વાવાઝોડુ ફૂંકાયુ હતુ.ડાંગ જિલ્લાનાં આહવા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા…
ડાંગ જિલ્લાનાં શિવારીમાળ ગામે કન્ટેનર માર્ગની સાઈડ સંરક્ષણ રેલીંગ તોડી એંગલમાં અટકી જતાં મોટી દુર્ઘટના ટળી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં પુણે તરફથી માલસામાનનો જથ્થો ભરી ઓડિસા તરફ જઈ રહેલ કન્ટેનર ન.ઓ.ડી.11.એ.એફ.3638…
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ડાંગી ખેડૂતોનાં ઉભા ડાંગરનાં પાકને જંગી નુકસાન..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં થોડા દિવસનાં વિરામ બાદ ફરી વરસાદી માહોલે…
નવસારી જિલ્લા પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ “ભારત વિકાસ”પ્રતિજ્ઞામાં સહભાગી થયાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ “ભારત વિકાસ” પ્રતિજ્ઞામાં સહભાગી થયાં હતાં. ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત…
દક્ષિણ વન વિભાગ,પોલીસ વિભાગ અને આરોગ્ય વિભાગનાં સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અને તમાકુ નિયંત્રણ અંગે જનજાગૃતિ રેલી યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ, પોલીસ વિભાગ તથા આરોગ્ય વિભાગનાં સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહ અને…
ગિરિમથક સાપુતારા હેલિપેડ વિસ્તારમાં તાર ફેન્સીંગનાં કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાની બૂમરેંગો ઉઠી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે જ્યારથી ચીફ ઓફિસરની જગ્યા ખાલી પડી છે.ત્યારથી અનેક સમસ્યાઓ ઉદભવી રહી હોય…
નવસારીની ગ્રામ્ય વિસ્તારની કૃષિ સાથે જોડાયેલ ૩૯૨ સખીઓને પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિ તાલીમ આપવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે હેતુથી ગુજરાત લાઇવલી હૂડ પ્રમોશન કંપની લી.ગાંધીનગર દ્વારા નવસારીના…
*નવસારી જિલ્લાને મળી ત્રણ નવી અત્યાધુનિક ૧૦૮ એમ્બ્યુલન્સ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ *કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ લીલી ઝંડી બતાવી ત્રણેય ૧૦૮ એમ્બ્યુલન્સને પ્રસ્થાન કરાવી* નવસારી જિલ્લામાં જરૂર પડ્યે આકસ્મિક…
દક્ષિણ ડાંગ વન વિભાગનાં નેજા હેઠળ ગલકુંડ રેન્જમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે તમાશા કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા તા.2જી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.ત્યારે…
શામગહાન રવિવારી બજારના વેરા રકમમાં ગેરરીતિના મામલે આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કડક કાર્યવાહીનાં આદેશો આપ્યા..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ગામ ખાતે દર રવિવારે ભરાતા અઠવાડિક હાટ બજારમાં પાથરણા અને વેપારીઓ…










