NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari:- ગણદેવી પોલીસની ટીમની નાકાબંધી જોઈ દારૂનો ખેપીઓ કાર મૂકી ફરાર ; પોલીસે ૩.૫૭ મુદ્દામાલ કબ્જે કર્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી Navsari: ગણદેવી પોલીસની ટીમે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની બાટલીઓ નંગ- ૪૫૬ કિ.રૂા. ૫૭,૪૮૦/-તથા કાર સહિત કુલ…
નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનના રીહર્સલ અંગે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લા ક્રાઇસીંસ ગૃપ દ્વારા ઓફસાઇટ ઇમરજન્સી પ્લાનનું રીહર્સલ (મોકડ્રીલ) વર્ષમાં એકવાર કરવાનું થાય છે. જેની…
નવસારી જિલ્લાના દિવ્યાંગજનોને દિવ્યાંગતાને અનુરૂપ સાધનો આપવાના હેતુસર પરીક્ષણ શીબીરનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી ભારતીય ક્રુત્રિમ અંગ નિર્માણ (એલિમ્કો) કાનપુર-ઉત્તરપ્રદેશ દ્વારા સ્ટીલ ઓથોરીટી ઇન્ડિયા લિ. (SAIL CMO)ની CSR યોજના અંતર્ગત…
નવસારીની યશ કલગીમાં નવીનતમ મોરપીંછનો ઉમેરો ;-જીવામૃત ઉત્પાદનના મીની યુનીટ સ્થાપી ખેડૂતોને વેચાણ કરી બહેનો આત્મનિર્ભર બની..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી *સખીમંડળની બહેનો દ્વારા વ્યાપારીક ધોરણે જીવામૃત ઉત્પાદન કરી જિલ્લાના ખેડૂતોને વિતરણ કરવામાં ફરી એકવાર નવસારી…
Navsari:- ગણદેવી પોલીસની ટિમે ફોજદરી કેસમાં બે વર્ષની સાદી કેદની સજા નો ફરાર આરોપીને અરવલ્લીના ધનસુરાથી પકડી પાડ્યો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબના ફોજદારી કેસમાં સજા પામેલ અને છેલ્લા દસ મહીનાથી…
નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે દરિયાઇ માર્ગેથી વહન કરાતો દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી Navsari: નવસારી એલસીબી પોલીસની ટીમે મરોલી પો.સ્ટે. પુર્ણા નદીના કિનારેથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા…
નવસારી જિલ્લા એલસીબી પોલીસની ટીમે દારૂ જથ્થો ભરેલ પિકઅપ સહિત ૭.૭૮ લાખના મુદામાલ સાથે એકને ઝડપી પાડ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ- નવસારી Navsari: પ્રાપ્ત માહિતી મુજબ નવસારી એલસીબી પોલીસની ટીમે ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હીસ્કી, વોડકા રમની…
નવસારી જિલ્લાના ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી નવસારી જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧/૧૨/૨૦૨૪ થી તા.૦૭/૧૨/૨૦૨૪ (દિન-૦૭) સુધી…
ગુજરાત સરકાર અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે નવસારી જિલ્લાના મીડિયાકર્મીઓ માટે વિનામૂલ્ય હેલ્થ સ્ક્રિનિંગ કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના કુલ-૫૦ મીડિયાકર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો* ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના…
નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યાના ચાર જ દિવસમાં નગરપાલિકા તંત્રએ અરજદારની સમસ્યાનું તાત્કાલિક નિરકારણ લાવ્યું..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ-નવસારી *નવસારી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યાના ચાર જ દિવસમાં નગરપાલિકા તંત્રએ અરજદારના ઘરના ધાબા પરથી ગંદકી…










